નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814640
હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. 40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.. ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814640
હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું..

ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના મહોત્સવમાં આર્યુવેદિક મેડિકલ કેમ્પ તેમજ ભગવાનના લગ્ન ગીતો અને ફટાણા નો સ્પર્ધા કાર્યક્રમ પણ બીજા દિવસે રાખવામાં આવ્યો હતો.
आगामी लोकसभा चुनाव और संसदीय सत्र को देखते हुए राजनीतिक सरगर्मियां तेज हो गई हैं। दोनों तरफ से रणनीतियां बननी शुरू हो चुकी हैं।
જ્યારે ત્રીજા દિવસે માં આંબાની શોભા યાત્રા સમગ્ર મહાવીર નગર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને પાંચ કુંડી હવન કરી સાંજે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મંદિરના મંત્રી દિનેશભાઈ સોનીએ માહિતી આપી હતી.
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) ने भारत के महत्वाकांक्षी मानव अंतरिक्ष उड़ान कार्यक्रम गगनयान के लिए एक प्रमुख मील का पत्थर हासिल किया है।
उत्तर प्रदेश सरकार ने कनेक्टिविटी को बढ़ावा देने के लिए राज्य में छह नए एक्सप्रेसवे के निर्माण को हरी झंडी दिखा दी है।
अंतर्राष्ट्रीय फिल्म जगत में भारत का गौरव बढ़ा है। प्रतिष्ठित कांस फिल्म फेस्टिवल में भारतीय स्वतंत्र निर्देशक की फिल्म ने बाजी मारी है।