ગ્રામિણ સંસ્કૃતિ
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]

રમેશ સવાણી (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police) બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન! ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર […]

નીરવ જોશી, અમદાવાદ (M-9662412621, 9662412621) કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર કરવામાં આવ્યો. *જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ તે સાધન છે, જ્યારે પરમેશ્વર સાધ્ય છે. તેથી પૈસા કરતા પરમેશ્વરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ* શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો […]

રમેશ સવાણી , વડોદરા (સંકલન : નિરવ જોશી, M-7838880134) એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે! News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો […]

નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621) *મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : * KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક ગાંધીનગર, તા. 21/07/2026 મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
જીવનશૈલીનીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134 & M-9662412621) તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ […]
દિવસ વિશેષનીરવ જોશી, દિલ્હી (M-7838880134 & 9662412621) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ […]
જીવનશૈલીહેમંત ઉપાધ્યાય , અમદાવાદ, સંકલન – નીરવ જોશી(M-9106814540) ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા University of California, Santa Cruzમાંથી Master of Science in Computer Science & Engineeringની પદવી, ગુજરાતમાંથી પ્રવેશ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી અને અભ્યાસ દરમિયાન જ H-1B વિઝા પ્રાપ્ત કરવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ. અમારા માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કે વેદાંત […]

મજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’ સંજય સ્વાતિ ભાવે પ્રેક્ષકોને પૂરો સમય અત્યારના સમય સાથે જોડી રાખતું,તેમના રસને સતત જાળવી રાખતું બે અંકનું વિચારપ્રેરક મજાનું નાટક ‘બારમાનું બખડજંતર’ ગઈકાલે 22 મેએ જોવા મળ્યું.તેનાં લેખિકા અને નિર્માત્રી લતા શાહ અને દિગ્દર્શક જીગર બુંદેલા. મધ્યમવર્ગના એક પરિવારની દીકરી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે આપે છે. […]

રાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) જય ભીમ યુવા સંગઠન ઇલોલ અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઇલોલ દ્વારા સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકર જીના જન્મ જયંતિ નિમિતે ભીમ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સમગ્ર અનુસૂચિત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ અને અગ્રણીઓ દ્વારા હર્ષોલ્લાસ થી બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવેલ હતી. […]

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) તાજેતરમાં બીજી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં હનુમાન જયંતિ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ હનુમાન ભક્તોએ ભક્તિપૂર્વ હનુમાન દાદાના મંદિર શણગારીને ગામના લોકોને આમંત્રણ આપીને હનુમાન જયંતીની ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. હિંમતનગર તાલુકાના પાણપુર ગામે જે સવગઢ તરીકે પણ ઓળખાય છે, […]
અમારી યુટ્યુબ ચેનલ @avspostnews પરથી સીધા તાજા વિડિઓ