નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆
અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને શ્રી જમુભાઈ ભટ્ટ કર્મયોગી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી Bhavesh k patelએ સેવા, સમર્પણ અને નિષ્ઠાભાવથી પ્રાકૃતિક કૃષિનો ભેખ ધારણ કરી ગામે-ગામ અને જન-જન સુધી પ્રાકૃતિક કૃષિનો સંદેશ પહોંચાડવા માટે સતત કાર્ય કર્યું છે. તેમની આ અવિરત સેવાકીય યાત્રાની કદરરૂપે આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
આ સન્માન સાથે તેમણે માત્ર પોતાના ગામ વાસજીપુરાનું જ નહીં, પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાનું અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શ્રી Bhavesh k patelને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 💐🙏
“પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિ, ખેડૂત અને સમાજની સેવા માટેનું પવિત્ર યજ્ઞ.”
आगामी लोकसभा चुनाव और संसदीय सत्र को देखते हुए राजनीतिक सरगर्मियां तेज हो गई हैं। दोनों तरफ से रणनीतियां बननी शुरू हो चुकी हैं।
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) ने भारत के महत्वाकांक्षी मानव अंतरिक्ष उड़ान कार्यक्रम गगनयान के लिए एक प्रमुख मील का पत्थर हासिल किया है।
उत्तर प्रदेश सरकार ने कनेक्टिविटी को बढ़ावा देने के लिए राज्य में छह नए एक्सप्रेसवे के निर्माण को हरी झंडी दिखा दी है।
अंतर्राष्ट्रीय फिल्म जगत में भारत का गौरव बढ़ा है। प्रतिष्ठित कांस फिल्म फेस्टिवल में भारतीय स्वतंत्र निर्देशक की फिल्म ने बाजी मारी है।