નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆
અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને શ્રી જમુભાઈ ભટ્ટ કર્મયોગી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી Bhavesh k patelએ સેવા, સમર્પણ અને નિષ્ઠાભાવથી પ્રાકૃતિક કૃષિનો ભેખ ધારણ કરી ગામે-ગામ અને જન-જન સુધી પ્રાકૃતિક કૃષિનો સંદેશ પહોંચાડવા માટે સતત કાર્ય કર્યું છે. તેમની આ અવિરત સેવાકીય યાત્રાની કદરરૂપે આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
આ સન્માન સાથે તેમણે માત્ર પોતાના ગામ વાસજીપુરાનું જ નહીં, પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાનું અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શ્રી Bhavesh k patelને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 💐🙏
“પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિ, ખેડૂત અને સમાજની સેવા માટેનું પવિત્ર યજ્ઞ.”
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિમજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’ સંજય સ્વાતિ ભાવે પ્રેક્ષકોને પૂરો સમય અત્યારના સમય સાથે જોડી રાખતું,તેમના રસને સતત જાળવી રાખતું બે અંકનું વિચારપ્રેરક મજાનું નાટક ‘બારમાનું બખડજંતર’ ગઈકાલે 22 મેએ જોવા મળ્યું.તેનાં લેખિકા અને નિર્માત્રી લતા શાહ અને દિગ્દર્શક જીગર બુંદેલા. મધ્યમવર્ગના એક પરિવારની દીકરી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે આપે છે. […]