નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે.

ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે રજત જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે.

સાથે સાથે લોકોમાં સંસ્કારોનું જતન થાય તે માટે રામચરિત માનસની કથા પણ સુરતથી આવેલા કથાકારના મુખે કરવામાં આવી હતી.

આ ઉપરાંત સમગ્ર હિંમતનગર તેમજ એની આજુબાજુ આવેલા ગામડાના ગાયત્રી પરિવારના ભક્તોએ ખૂબ શ્રદ્ધા ભક્તિથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે અને આવતીકાલે 51 કુંડી હવનમાં ગાયત્રી માતાની ઉપાસના કરીને મહોત્સવને સમાપ્ત કરવામાં આવશે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]