દિવસ વિશેષએક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે?
રમેશ સવાણી , વડોદરા (સંકલન : નિરવ જોશી, M-7838880134) એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે! News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો […]




