નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે 24 કલાક રસોડાની સેવા આપીને ધમધમી રહ્યા છે.
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે 24 કલાક રસોડાની સેવા આપીને ધમધમી રહ્યા છે. 15 વર્ષથી હિંમતનગરમાં વસતા રાજસ્થાનના મારવાડી સમાજના જય માતાજી સેવા મંડળ ગ્રુપ વડે શક્તિ વાયર ફેન્સીંગની સામે […]

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે 24 કલાક રસોડાની સેવા આપીને ધમધમી રહ્યા છે.

15 વર્ષથી હિંમતનગરમાં વસતા રાજસ્થાનના મારવાડી સમાજના જય માતાજી સેવા મંડળ ગ્રુપ વડે શક્તિ વાયર ફેન્સીંગની સામે પૂરી – શાક, કઢી ખીચડીના સાત્વિક પ્રસાદ ના ભંડારા કેમ્પ પણ 24 કલાક વિતરણ ચાર દિવસ માટે આયોજિત કરવામાં આવ્યું છે. જેનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે. ઉલ્લેખનીએ છે કે આ બધા ભક્તોમાં કેટલાક રાજસ્થાની વેપારી મારવાડી ભક્તોના સગા પણ ખેડબ્રહ્મામાં રહે છે. તેઓ મા અંબાની તેમના કુળદેવી તરીકે પૂજા કરે છે.
છેલ્લા પાંચ દિવસથી નાના ચિલોડા પાસે આવેલા એણાસણ ગામના 25 જેટલા વેપારી મિત્રોએ ભેગા મળીને છેલ્લા આઠ નવ વર્ષથી મહાકાળી મિત્ર મંડળના નામે સ્વાદિષ્ટ ડુંગળી બટાકા તેમ જ પાલક અને મેથીના ભજીયાનો કેમ્પ હરેશભાઈ પ્રજાપતિ તેમજ તેમના મિત્રો મળીને હિંમતનગર ઇડર હાઇવે ઉપર રાજપુર ગામ પાસે લગાવ્યો છે.

ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિઆમ ભાદરવા સુદ છઠ્ઠી થી એકાદશી કે બારસ સુધી હિંમતનગર-ઇડર હાઇવે ઉપર અનેક નાસ્તા અને ભોજન ના કેમ્પ લાગે છે..

જેમાં હિંમતનગરના લોકો કરતા અમદાવાદના તેમજ અન્ય જગાના વેપારીઓ પોતાની આવકનો અમુક હિસ્સો કાઢીને પાંચથી સાત દિવસ ભંડારાનો સેવાયજ્ઞ કરે છે અને મા અંબાના ભક્તોની સેવા કરીને પુણ્ય લાભ લે છે. જય માં અંબે!

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]