નિરવ જોશી, અમદાવાદ (M-7838880134)
આ ખરેખર ખૂબ ઉત્તમ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે.
નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) આ ખરેખર ખૂબ ઉત્તમ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે. મને ખબર છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ ખૂબ સરસ રીતે હિન્દુ ધર્મના તહેવારો ઉજવે છે અને આ તહેવારોનું લાઈવ ટેલીકાસ્ટ સોશિયલ મીડિયા વડે તેમજ બીજી ધાર્મિક સિવાયની ચેનલો વડે પણ થવી જોઈએ. આસ્થા ને સંસ્કાર જેવી ભારતની ધાર્મિક ચેનલો એ પણ કોઈ વખતે ત્યાં […]

નિરવ જોશી, અમદાવાદ (M-7838880134)
આ ખરેખર ખૂબ ઉત્તમ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે.
મને ખબર છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ ખૂબ સરસ રીતે હિન્દુ ધર્મના તહેવારો ઉજવે છે અને આ તહેવારોનું લાઈવ ટેલીકાસ્ટ સોશિયલ મીડિયા વડે તેમજ બીજી ધાર્મિક સિવાયની ચેનલો વડે પણ થવી જોઈએ. આસ્થા ને સંસ્કાર જેવી ભારતની ધાર્મિક ચેનલો એ પણ કોઈ વખતે ત્યાં જવું જોઈએ. જેથી કરીને બંને ધર્મની પ્રજા ને ખબર પડે કે ધર્મ એ કોઈ નફરત ફેલાવવાનું માધ્યમ નથી. પરંતુ આત્માનો આનંદ અને ભગવાન સાથે જોડવાનું એક નિયમિત માત્ર અને જે તે ધર્મગુરુ આપેલું એક ધર્મનું સ્વરૂપ જ છે! ધર્મથી જ માણસ એક ઉત્તમ મનુષ્ય તરફ માનવ જાતિ તરફ કે મનુષ્યતાની ઉત્તમ શ્રેણી તરફ ગતિ કરે છે અત્યારે જે થઈ રહ્યું છે . એ ધર્મના ટેકદારોએ નફરત ફેલાવવાનું કામ કર્યું છે એના પરિણામે એનું ભોગ એક સાધારણ માણસ બની રહ્યું છે… મીડિયાએ આ વસ્તુને ધ્યાનમાં લઈને એનો જવાબદાર રોલ કરવો જ રહ્યો.
https://fb.watch/nVGlZviimT/?mibextid=NnVzG8
જય હિન્દ !જય ભારત !જય જય જગદંબા.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]