નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]
Nirav Joshi
પ્રકાશિત: गुरुवार, 21 नवंबर 2024 | 12:46 PM
વાંચન સમય: 2 મિનિટ
शेयर करें:
નીરવ જોશી, અમદાવાદ (M-9106814540)
ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું.
ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા શ્રીમતી ડોક્ટર મયુરી ભાટીયા તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ રામ કિશોર ત્રિપાઠી જી, મુખ્ય અતિથિ શ્રીમાન ધનંજય રાવલ, મુખ્ય વક્તા શ્રી નવીન અત્રી, કર્ણાવતી મહાનગર સંગઠન મંત્રી તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવ્યો હતો.
દિવાળીના વિદાય પછી દર વર્ષે યોજતા સંસ્કૃત સ્નેહ સંમેલન માં ગુજરાત પ્રાંતના સંસ્કૃત પ્રેમીઓની સંખ્યા વધુને વધુ વધે અને સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા બને તેવું શુભ સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.
રાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]
વિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]
ભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર […]
नीरव जोशी , गांधीनगर (M-7838880134 & 9106814540) મહાત્મા દયાનંદ સરસ્વતી સ્થાપેલા આર્ય સમાજે સમગ્ર ભારત અને વિશ્વમાં અધ્યાત્મ અને યોગ વિદ્યા તેમજ ચાર વેદો નો મહિમા કર્યો છે.આર્ય સમાજ ગુજરાતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં તલોદ તાલુકા પાસે રોજડ ગામે આવેલું આર્ય વન વેદો ના અધ્યયન માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આર્ય વનની બીજી […]
Nirav Joshi
10 जुलाई 20247 मिनट
ताजा खबर
Delhi Police ने बताया : अभिजीत दिपके, सौरव दास और आशुतोष रांका अभी भी हिरासत में, एहतियातन कार्रवाई जारी