નીરવ જોશી અમદાવાદ (M-9106814540)
સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે.
નીરવ જોશી અમદાવાદ (M-9106814540) સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે. સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે પદવીદાન સમારોહનું […]

નીરવ જોશી અમદાવાદ (M-9106814540)
સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે.
સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે પદવીદાન સમારોહનું ગૌરવ વધારશે અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

તદુપરાંત ‘સુપર 30’કાર્યક્રમના સ્થાપક પદ્મશ્રી આનંદકુમાર અને વિદ્વાન વૈષ્ણવાચાર્ય ડૉ. દ્વારકેશલાલજી જેવા વિશિષ્ઠ મહાનુભાવો પદવીદાન સમારોહની શોભા વધારશે.
ઉલ્લેખનીય છે કે ટૂંકા સમય ગાળામાં સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ સફળતાપૂર્વક પ્રગતિની ફાળ ભરી છે એટલું જ નહીં પરંતુ સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સૌ કોઈ વખાણવા લાયક પ્રવૃત્તિમાં તેમજ અધ્યાપન કાર્યમાં અમદાવાદમાં પ્રશંસા પાત્ર બન્યા છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે યુનિવર્સિટીના દરેક વિભાગ ખૂબ ઉત્સાહભેર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમ જ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે આગામી સમયમાં આ યુનિવર્સિટી સમગ્ર એસ જી હાઈવે ના સફળ શૈક્ષણિક સંકુલ માં – વિસ્તારમાં વધારે પ્રખ્યાત થાય તેવું જોવાઈ રહ્યું છે.
સંપર્ક સૂત્ર: દર્શન પટેલ – 9978663065
તારીખ:* 07/01/2025
*સમય:* સાંજે 6:00 કલાકથી
*સ્થળ:* નિરવાણાં પાર્ટીપ્લોટ,
એસ.જી. હાઇવે, અમદાવાદ.
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]

નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621) *મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : * KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક ગાંધીનગર, તા. 21/07/2026 મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન […]
દિવસ વિશેષઅખિલેશ શર્મા (વરિષ્ઠ સંવાદદાતા , NDTV, દિલ્હી) यरूशलेम की नई बिसात: रणनीतिक अस्पष्टता के दौर का अंत तेज़ी से बदलती भू-राजनीतिक परिस्थितियों के बीच, 25 फरवरी, 2026 को इजरायल की संसद में प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन भारत की विदेश नीति में एक बड़ा बदलाव दिखाता है। हमास को स्पष्ट रूप से एक आतंकवादी संगठन […]
જીવનશૈલીરમેશ સવાણી (સ્વતંત્ર લેખક -વિચારક – Vadodara) આ છે પત્રકારત્વની શક્તિનો પુરાવો! જેફ્રી એપ્સ્ટેઇન (1953–2019) કોણ હતો? તે અમેરિકન અબજોપતિ/ દોષિત જાતીય ગુનેગાર હતો. તે સગીર વયની છોકરીઓનું વ્યાપક જાતીય તસ્કરી નેટવર્ક ચલાવતો હતો. તેનું કામ છોકરીઓ સપ્લાઈ કરીને બ્લેકમેઈલ કરવાનું હતું. તેને ‘પાવર બ્રોકર’ કહીને છાવરી શકાય નહીં તેવી તેની ખતરનાક મોડસ ઓપરેન્ડી હતી.જેફ્રી […]