નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ અરજદારો હાજર રહ્યા સમાજમાં દિવ્યાંગોને હંમેશા મદદ કરવી જોઈએ કારણ કે તેઓ પણ સમાજનો ભાગ છે. આ ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ અરજદારો હાજર રહ્યા
સમાજમાં દિવ્યાંગોને હંમેશા મદદ કરવી જોઈએ કારણ કે તેઓ પણ સમાજનો ભાગ છે. આ ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે કીટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. હિંમતનગર ખાતે યોજાયેલા નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ જેટલા દિવ્યાંગજનો મુલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)માં હાજર રહ્યા હતા.
કારકિર્દીનીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]
કારકિર્દીAvspost.com, ગાંધીનગર (M-7838880134) ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને […]
કારકિર્દીનીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]
કારકિર્દીસંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી! આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો. આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા […]