નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ.

સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે પોળો ફોરેસ્ટ વિજયનગર ખાતે આજ રોજ માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે સખી શોપ ખુલ્લું મૂકવામાં આવ્યું .

આ સખી શોપમાં સાબરકાંઠા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ને નજીવા ભાવે વેચાણ કરવામાં આવશે.

આ ઉપરાંત વિજયનગર તાલુકાની આદિવાસી મહિલાઓ દ્વારા નેચરલ મહુડાના ફૂલમાંથી બનાવેલ લાડુ તેમજ મહુડા શુપનું પણ વેચાણ કરવામાં આવશે.
કારકિર્દીAvspost.com, ગાંધીનગર (M-7838880134) ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને […]
કારકિર્દી
આ સખી શોપના માધ્યમથી વેચાણ થતી ચીજ વસ્તુ થકી જિલ્લા ની મહિલાઓને કાયમી ટકાઉ આજીવિકા મળવાનો આશય ફળીભૂત થશે.
જુઓ , વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારના ગ્રામિણો વડે તેમની ચીજ વસ્તુઓની પ્રદર્શની અને આ વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટનનો (શોપ ઓપનિંગ)નો રસપ્રદ વિડીયો.😀⚘⚘⚘⚘
નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]
કારકિર્દીસંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી! આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો. આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા […]
કારકિર્દીAvspost.com, Ahmedabad updated : 1.10 PM આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી! પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો […]