નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન ખેલ મહાકુંભ ત્રી દિવસીય કબ્બડી તારીખ 31/1/2025 થી 2/2/2025 દરમિયાન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઇ. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંડર 14,17 અને ઓપન વિભાગ ભાઈઓ બહેનો જોડાયા હતા. તારીખ 2/2/2025 ઓપન વિભાગ ભાઈઓ બહેનો કબડીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ઓપન વિભાગ બહેનોમાં […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન
ખેલ મહાકુંભ ત્રી દિવસીય કબ્બડી તારીખ 31/1/2025 થી 2/2/2025 દરમિયાન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઇ. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંડર 14,17 અને ઓપન વિભાગ ભાઈઓ બહેનો જોડાયા હતા.
તારીખ 2/2/2025 ઓપન વિભાગ ભાઈઓ બહેનો કબડીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ઓપન વિભાગ બહેનોમાં ઈડર વિજેતા બની. જ્યારે ભાઈઓમાં ઓપન વિભાગમાં તલોદ વિનર પ્રથમ નંબર પર રહી.

ઉપસ્થિત મહેમાનો અને ખેલાડીઓએ ખૂબ જ વિવેકપૂર્વક અને ઉત્સાહથી પોતાના કૌશલ્યનો સુજબુજ થી ઉપયોગ કરી વિજેતા બનવા પ્રયત્ન કરેલ.
આમ એકદરે સાબરકાંઠા જિલ્લા ખેલ મહાકુંભ કબ્બડીની સ્પર્ધા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. સમગ્ર આયોજન કબડ્ડી જિલ્લા કન્વીનર એફ.કે.મનસુરી અને તેમની ટીમે કર્યું
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]