આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ
નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540) શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો […]
Nirav Joshi
પ્રકાશિત: રવિવાર, 21 મે 2023 | 8:06 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540)
શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો સમય ક્રિકેટ રમવા માટે ખૂબ અનુકૂળ હોય છે.આવા સમયે નવા ગામ રોડ પર આવેલું ગોરવાડા સરપંચ ના નિવાસસ્થાન પાસે આવેલું સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન વડે ત્યાં આવેલું સ્પોર્ટ્સનું ખાસ કરીને ક્રિકેટનું મેદાન મેચ યોજવા માટે ખૂબ આદર્શ સ્થળ બની રહ્યું છે.
ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ઉપર શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 એ છેલ્લા બે મહિના જેટલા સમયગાળામાં અનેક ક્રિકેટ પ્રેમીઓને સમગ્ર જિલ્લામાંથી આકર્ષાયા હતા અને રોજના આશરે 300 થી 500 જેટલી સંખ્યા યુવાનોની ક્રિકેટ મેચ જોવા આ મેદાન પર આવતી હતી.
આજે જોવાનું રહેશે કે છેલ્લા 60 જેટલા દિવસથી ચાલનારી આ રસપ્રદ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ કોણ જીતશે?? સાથે સાથે આ ફાઇનલમાં જીતનારા વિજેતાઓને ટ્રોફીની સાથે 61000 રોકડ ઇનામ પણ મળવાનું છે. જ્યારે ઉપવિજેતાને રૂપિયા ૨૧ હજાર અને ટ્રોફી એનાયત કરવાના છે.
ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરનારને હાર્દિક શુભેચ્છાઓ અને બધાએ શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળ બનાવવા માટે ખુબ સરસ મહેનત કરી છે. તે આ પત્રકારને પણ નજરમાં જોવામાં આવ્યું હતું
આ મેચ રાતના 09:00 વાગ્યા પછી શરૂ થનાર છે.
આવતીકાલે દરજી પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ નું લાઈવ પ્રસારણ પણ youtube પર કરવામાં આવ્યું છે. બીજા પણ કેટલાક ટુર્નામેન્ટ લાઈવ અહીંથી youtube પર દેખાડવામાં આવે છે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
Nirav Joshi
13 જુલાઈ 20261 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ