નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું. ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું.
ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ દિવસ આયોજન કર્યું હતું. જેમાં તેમણે રામકથાનું રસપાન મહેતાપુરાના ભાવિક ભક્તોને કરાવ્યું હતું.
એ અધિક માસના રામકથાના સમાપન સમયે જ મહેતા પુરાના શિવભક્ત જશકુવરબા શેતાન સિંહ ભાટીએ શ્રાવણ માસમાં તારીખ 8 થી 14 સપ્ટેમ્બર રોજ મહેતા પુરાના સુપ્રસિદ્ધ જરણેશ્વર મહાદેવ ખાતે શિવકથા ના આયોજનની જાહેરાત કરાવી હતી, જે મુજબ આજરોજ સાત દિવસીય શિવકથાની ભવ્ય રીતે સમાપ્તિ થઈ હતી અને અનેક ભક્તોએ શિવકથાનું રસપાન કર્યું હતું.

મંદિરના મહંત લક્ષ્મણગીરીબાપુ તેમજ કેટલાક ટ્રસ્ટીઓ અને શિવ ભક્તોએ શિવ કથાનો શ્રાવણ માસમાં દિવ્ય સત્સંગ કર્યો હતો અને આજે સમાપનના દિવસે આવતા શ્રાવણ માસમાં ઓમીબેન શાખલા વડે શિવ કથા આયોજિત કરવામાં આવશે તેની જાહેરાત પણ કરાઈ હતી.
હર હર મહાદેવ!😀💐🌹🙏🏻
Uncategorizedરાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]
Uncategorizedવિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]
Uncategorizedનીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]
Uncategorizedભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર […]