નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે […]
Nirav Joshi
પ્રકાશિત: गुरुवार, 28 सितंबर 2023 | 10:52 AM
વાંચન સમય: 2 મિનિટ
शेयर करें:
નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134)
ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે આવેલા ચોકમાં પણ ગણપતિ દાદા નું સ્થાપન દસ દિવસ માટે છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે તેની શોભાયાત્રા પણ બપોરે નીકળશે.
આ ઉપરાંત બ્રહ્માજી ચોકમાં પણ ગણપતિ દાદા ના વરઘોડાને આનંદ ઉમંગથી યુવાનો પ્રસ્થાન કરાવશે.
ખેડબ્રહ્મા ના ગામ વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોક ખાતે પ્રજાપતિ કા રાજા નામના ગણપતિ મહોત્સવ નું આજે સમાપન થનાર છે. બુધવારે રાત્રે ના ગણપતિ દાદા ને અનેક વાનગીઓનું ભોગ પણ લગાવવામાં આવ્યો હત.
આ ગણપતિ મહોત્સવની ખાસિયત એ છે કે પ્રજાપતિ ફળિયાના મોટાભાગના પરિવારો આ કાર્યક્રમમાં અને આ મહોત્સવમાં ભાગ લે છે અને ફાળો એકત્રિત કરીને સાર્વજનિક ગણપતિ દાદા નું આહવાન કરે છે.
આ ઉપરાંત આ સાર્વજનિક મહોત્સવમાં ભજન, નાટક ,ભવાઈ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગરબા અને નાના બાળકોના નૃત્ય સંગીતનું કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેદ યુવાનો આયોજિત કરે છે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
Nirav Joshi
13 जुलाई 20261 मिनट
बिहार
Bankipur Exit Poll Result : प्रशांत किशोर नंबर वन, BJP और RJD में कौन है सेकंड?